અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/દરિયામાં ચાંદનીની શોભા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દરિયામાં ચાંદનીની શોભા| નર્મદ}}

<poem> આહા ! પૂરી ખીલી ચંદા...")

No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 17: Line 17:
રસે ડૂબ્યા નર્મદબંદા
રસે ડૂબ્યા નર્મદબંદા
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/5/55/Dariyaamaa_Chaandaneeni_Shobhaa-Kshemu_Divetia.mp3

નર્મદ • દરિયામાં ચાંદનીની શોભા • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: અમર ભટ્ટ

{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/જય! જય! ગરવી ગુજરાત! | જય! જય! ગરવી ગુજરાત!]]  | જય! જય! ગરવી ગુજરાત! ]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નવલરામ પંડ્યા/જનાવરની જાન | જનાવરની જાન]]  | જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે]]

Latest revision as of 09:42, 19 October 2021

દરિયામાં ચાંદનીની શોભા

નર્મદ

આહા ! પૂરી ખીલી ચંદા
શીતળ માધુરી છે સુખકંદા

પાણી પર તે રહી પસારી
રૂડી આવે લહરમંદા
શશી લીટી રૂડી ચળકે
વળી હીલે તે આનંદા

ઊંચે ભૂરું દીપે આસમાન
વચ્ચે ચંદા તે સ્વચ્છંદા
નીચે ગોરી ઠારે નેનાં
રસે ડૂબ્યા નર્મદબંદા

નર્મદ • દરિયામાં ચાંદનીની શોભા • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: અમર ભટ્ટ