અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વિરાટનો હિન્ડોળો: Difference between revisions
Jump to navigation
Jump to search

ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: અમર ભટ્ટ

ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: પં. અતુલ દેસાઇ

KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(3 intermediate revisions by the same user not shown) | |||
Line 23: | Line 23: | ||
ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: અમર ભટ્ટ | ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: અમર ભટ્ટ | ||

Line 40: | Line 37: | ||

{{HeaderNav2 | |||
|previous = અનંતદર્શન | |||
|next = ધૂમકેતુનું ગીત | |||

Latest revision as of 12:09, 19 October 2021
વિરાટનો હિન્ડોળો
ન્હાનાલાલ દ. કવિ
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર;
કે આભને મોભે બાંધ્યા દોર;
વિરાટનો હિન્ડોળો.
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિન્ડોળો
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર.
વિરાટનો હિન્ડોળો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)
ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: અમર ભટ્ટ
ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: પં. અતુલ દેસાઇ