અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/જ્યારે આ આયખું ખૂટે: Difference between revisions

no edit summary
(Created page with "<poem> જ્યારે આ દેહ મહીં દેવે {{space}}{{space}}ધીરેલું આયખું ખૂટે, {{space}}{{space}}જીવનન...")

No edit summary

(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|જ્યારે આ આયખું ખૂટે| રામનારાયણ વિ. પાઠક 'શેષ'}}
<poem>
<poem>
જ્યારે આ દેહ મહીં દેવે
જ્યારે આ દેહ મહીં દેવે
{{space}}{{space}}ધીરેલું આયખું ખૂટે,
{{space}}{{space}}ધીરેલું આયખું ખૂટે,
{{space}}{{space}}જીવનનો તાંતણો તૂટે.
{{space}}{{space}}જીવનનો તાંતણો તૂટે.

જેવી રીતે માત નીંદરતું બાળ
જેવી રીતે માત નીંદરતું બાળ
{{space}}ધીમેથી અંકમાં લિયે,
{{space}}ધીમેથી અંકમાં લિયે,
Line 10: Line 12:
{{space}}તારામાં સમાવી દેજે;
{{space}}તારામાં સમાવી દેજે;
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જીવનનો તાંતણો તૂટે.
{{space}}જીવનનો તાંતણો તૂટે.

જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
{{space}}બાળકના શીશને સૂંઘે,
{{space}}બાળકના શીશને સૂંઘે,
Line 18: Line 20:
{{space}}મને તું તેડી લેજે;
{{space}}મને તું તેડી લેજે;
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જીવનનો તાંતણો તૂટે.
{{space}}જીવનનો તાંતણો તૂટે.

જેવા મહાન કવિના બસ જરા
જેવા મહાન કવિના બસ જરા
{{space}}એક શબ્દને સ્પર્શે,
{{space}}એક શબ્દને સ્પર્શે,
Line 26: Line 28:
{{space}}તારે રસ વર્ષજે મુને;
{{space}}તારે રસ વર્ષજે મુને;
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જીવનનો તાંતણો તૂટે.
{{space}}જીવનનો તાંતણો તૂટે.

જેવી રીત માળી ખરેલાં પાન
જેવી રીત માળી ખરેલાં પાન
{{space}}ક્યારામાં વાળી લિયે,
{{space}}ક્યારામાં વાળી લિયે,
નવા અંકુર પાંગરવા કાજ
નવા અંકુર પાંગરવા કાજ
{{space}}એ પાનને બાળી દિયે;
{{space}}એ પાનને બાળી દિયે;

તેમ મુજ જીવનના સૌ શેષનું
તેમ મુજ જીવનના સૌ શેષનું
{{space}}કોઈને ખાતર કરજે,
{{space}}કોઈને ખાતર કરજે,
Line 37: Line 39:
{{space}}મારો કોઈ શોક ન કરશો;
{{space}}મારો કોઈ શોક ન કરશો;
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જ્યારે આ આયખું ખૂટે,
{{space}}જીવનનો તાંતણો તૂટે.
{{space}}જીવનનો તાંતણો તૂટે.

{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૦-૧૩૧)}}
{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૦-૧૩૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = પાંદડું પરદેશી
|next = સિન્ધુનું આમંત્રણ

26,604

edits