અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જુગતરામ દવે/અંતરપટ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અંતરપટ આ અદીઠ! અરેરે! આડું અંતરપટ આ અદીઠ!<br> અહીં મેં માંડી, તહીં તે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અંતરપટ| જુગતરામ દવે}} | |||
<poem> | <poem> | ||
અંતરપટ આ અદીઠ! અરેરે! | અંતરપટ આ અદીઠ! અરેરે! | ||
Line 24: | Line 26: | ||
{{Right|(નિજાનંદે, સંપા. કીકુભાઈ ર. દેસાઈ, ૧૯૮૮, પૃ. ૫)}} | {{Right|(નિજાનંદે, સંપા. કીકુભાઈ ર. દેસાઈ, ૧૯૮૮, પૃ. ૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ત્રિભુવન ગૌ. વ્યાસ/ગીરનાં જગંલ | ગીરનાં જગંલ]] | ઘોર અતિ વંકી ધરતી ને વંકા પથરાયા બહુ પહાડ,]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કેશવ હ. શેઠ/હૈયાસૂનાં | હૈયાસૂનાં ]] | નિર્જન વનવગડે અલી વાદળી ! જળ શાં... ]] | |||
}} |
Latest revision as of 07:53, 20 October 2021
અંતરપટ
જુગતરામ દવે
અંતરપટ આ અદીઠ! અરેરે!
આડું અંતરપટ આ અદીઠ!
અહીં મેં માંડી, તહીં તેં માંડી,
આંખની આતુર મીટ;
પળ ઊપડી પટ તુરત બિડાયું,
વા વાયો વિપરીત.
અરેરે!
તું મારાં હું તારાં ઝીલું
વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો,
વસમું એ સંગીત.
અરેરે!
આ પા ઊછળે, તે પા ઊછળે,
હૃદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ, પણ સ્પર્શ નહીં ક્ષણ,
ચેન પડે નહિ ચિત્ત.
અરેરે!
ખીણ કે ખાડી, નદી નથી આડી,
વંડી, વાડ કે ભીંત;
હાથ ચડે નહીં, તોય નડે
આ ઝાકળઝીણું ચીર.
અરેરે!
(નિજાનંદે, સંપા. કીકુભાઈ ર. દેસાઈ, ૧૯૮૮, પૃ. ૫)