અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લાઠી સ્ટેશન પર: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/લાઠી-સ્ટેશન-પર-લાઠી-સ્ટે/ આસ્વાદ: ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન — મધુસૂદન કાપડિયા] | [https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/લાઠી-સ્ટેશન-પર-લાઠી-સ્ટે/ આસ્વાદ: ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન — મધુસૂદન કાપડિયા] | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = થોડો એક તડકો | |||
|next = જીર્ણ જગત | |||
}} |
Latest revision as of 13:00, 20 October 2021
લાઠી સ્ટેશન પર
ઉમાશંકર જોશી
દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરે, દૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.
લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)