અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/હો સાંવર થોરી અંખિયનમૈં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ, {{space}}{{space}} નાગર સાંવરિ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|હો સાંવર થોરી અંખિયનમૈં| રાજેન્દ્ર શાહ}}
<poem>
<poem>
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
Line 27: Line 30:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = અલ્યા મેહુલા !
|next =કાયાને કોટડે બંધાણો
}}

Latest revision as of 07:39, 21 October 2021


હો સાંવર થોરી અંખિયનમૈં

રાજેન્દ્ર શાહ

હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
                   નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ,
                   નાગર સાંવરિયો.

તું નંદલાલરો છકેલ છોરો,
         મૈં હૂં આહીર બેટી રી;
ફૂલનહાર ગલે મેં, દૂજી
         હાર રહેગી છેટી રી;

હો સાંવર લીની કેસર ઝારી, મેૈંને લીનો ગુલાલ;
                   નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
                   નાગર સાંવરિયો.

હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં,
         વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કીસીકી સુન નહિ પાવૈ,
         અપની ધૂન મચાવૈ રી;

હો રંગરંગમૈં હિલમિલ રુમઝૂટ ખેલત ભયે નિહાલ,
                   નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
                   નાગર સાંવરિયો.

(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)