અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /રંગ લાગ્યો છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે, મળે છે તે સહુ ક્‌હે છે, મજા...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|રંગ લાગ્યો છે |`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી}}
<poem>
<poem>
ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
Line 20: Line 23:
{{Right|(બંદગી, પૃ. ૨૬)}}
{{Right|(બંદગી, પૃ. ૨૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /ફીણ ઝાઝાં ને — | ફીણ ઝાઝાં ને —]]  | વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં,]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમશંકર હ. ભટ્ટ /વંકી ધરા | વંકી ધરા]]  | વંકી ધરા, પગ લથડે, ખૂટતા શ્વાસ, ટકે કેમ કાય?]]
}}

Latest revision as of 08:37, 21 October 2021


રંગ લાગ્યો છે

`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી

ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ ક્‌હે છે, મજાનો રંગ લાગ્યો છે.

ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું માન ન માનો, રંગ લાગ્યો છે.

મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.

નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,
પડ્યા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.

અહીં ને ત્યાં, બધે એક જ સમંદર રંગનો રેલે,
કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે?

થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું ‘ગાફિલ’!
તને આ અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.

(બંદગી, પૃ. ૨૬)