અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/આશ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી ગગને ગોરંભાયો મેહુલો, {{space}}વરસી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|આશ|નંદકુમાર પાઠક}} | |||
<poem> | <poem> | ||
પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી | પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી | ||
Line 19: | Line 22: | ||
{{space}}પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી. | {{space}}પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = આજ પૂનમની રૂપલા હેલી રે | |||
|next =મારે આંગણિયે મંજરીઓ મહોરી ના… | |||
}} |
Latest revision as of 08:42, 21 October 2021
આશ
નંદકુમાર પાઠક
પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી
ગગને ગોરંભાયો મેહુલો,
વરસી વાદળી જાય જી;
શામાં રે ઝીલું હું પાણી બાવરો,
ખોબે છલકાતું જાય જી;
પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.
ખીલતી વસંતની વાડીએ,
આવ્યો ફૂલડાંનો ફાલ જી;
કેમ રે ચૂંટું હું ફૂલ આવડાં?
છલકે ધરતીની છાબ જી;
પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.
ઘૂઘવે સાગર કાળી રાત આ,
દૂર ઊઘડે ઉજાશ જી;
શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,
તૂટે તોયે ના આશ જી;
પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.