અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિનુ મઝુમદાર/શ્યામ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
{{Right|(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)}} | {{Right|(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિનુ મઝુમદાર/પળો વીતેલ | પળો વીતેલ]] | પળો વીતેલ જીવનની કરું છું યાદ ગુલશનમાં]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રુસ્વા મઝલૂમી/કોણ માનશે? | કોણ માનશે?]] | મ્હોતાજના કશાનો હતો કોણ માનશે?]] | |||
}} |
Revision as of 08:52, 21 October 2021
શ્યામ
નિનુ મઝુમદાર
મેશ ન આંજું, રામ!
લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ.
એક ડરે રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ. — મેશ.
કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ. — મેશ.
(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)