અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રુસ્વા મઝલૂમી/તીર્થધામ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે, જન્નતને શું કરું, એ ખયાલી મુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|તીર્થધામ| રુસ્વા મઝલૂમી}} | |||
<poem> | <poem> | ||
દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે, | દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે, | ||
Line 17: | Line 20: | ||
{{Right|(મદિરા, પૃ. ૪૮)}} | {{Right|(મદિરા, પૃ. ૪૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રુસ્વા મઝલૂમી/ક્યાં મદિરા... | ક્યાં મદિરા...]] | ક્યાં મદિરા ઉધાર પીધી છે?]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/અમારા મનમાં એવું હતું કે | અમારા મનમાં એવું હતું કે]] | અમારા મનમાં એવું હતું કે તમને ઓરતા થાશે]] | |||
}} |
Latest revision as of 08:58, 21 October 2021
તીર્થધામ
રુસ્વા મઝલૂમી
દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે,
જન્નતને શું કરું, એ ખયાલી મુકામ છે.
રહેમતની આવી શાન હતી ક્યારે આ પ્રથમ?
આપો દુઆ ગુનાહને કે આ દમામ છે.
દિલમાં ન યાદ હો કે ન આંખોમાં ઇન્તેજાર;
એવું જીવન શું! એવું મરણ પણ હરામ છે!
યાત્રા તરી લે આવી અહીં ચારે ધામની;
ઓ સંત! મયકદામાં બધાં તીર્થધામ છે!
મસ્તાનનું શું પૂછવું રુસ્વા થયા પછી;
મિત્રોમાં આજ મોખરે એનું જ નામ છે.
(મદિરા, પૃ. ૪૮)