અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /દિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હે ભુવનભુવનના સ્વામી! આ ઝરે આંસુની ધાર, દીન પોકાર, {{space}}લહો હે અંતર...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|દિયો|પિનાકિન ઠાકોર}}
<poem>
<poem>
હે ભુવનભુવનના સ્વામી!
હે ભુવનભુવનના સ્વામી!
Line 18: Line 21:
{{Right|(મેહુલો ગાજે ને માધવ નાચે, સંપા. ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, ૧૯૮૭, પૃ. ૬૧-૬૨)}}
{{Right|(મેહુલો ગાજે ને માધવ નાચે, સંપા. ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, ૧૯૮૭, પૃ. ૬૧-૬૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = જૂઠોયે રાગ
|next =વિરહ અભિસાર
}}

Latest revision as of 09:28, 21 October 2021


દિયો

પિનાકિન ઠાકોર

હે ભુવનભુવનના સ્વામી!
આ ઝરે આંસુની ધાર, દીન પોકાર,
         લહો હે અંતરયામી! હે ભુવન.

આથમણી આ સાંજ ભૂખરી ઝાંખી ધૂસર,
રે અંધ આંખ, સૌ અંગ ધ્રૂજતાં ભાંગ્યાં જર્જર;
અને પગલે પ્રતિપલ થાક લથડતાં ડગડગ થરથર
એને લિયો ઉઘાડી દ્વાર, પરમ આધાર
         શરણ ર્‌હે ચરણે પામી. હે ભુવન.

અંતરને સ્મરણો સૂનાં ત્યાં અગણિત પલ પલ,
તે જાગી દેતાં દાહ, દુઃખદાવાનલ પ્રજ્વલ,
એને અંક ધરો, દો શાતાસુખ હે શીતલ વત્સલ,
અને દિયો અભયનાં દાન, સુધાનાં પાન
         અમલ, હે પાવનનામી! હે ભુવન.

(મેહુલો ગાજે ને માધવ નાચે, સંપા. ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, ૧૯૮૭, પૃ. ૬૧-૬૨)