અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ મઢીવાળા/એ...: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અલ્લામિયાંને દૂરથી મારા સલામ છે, એના ને મારા બેઉના જુદા મુકામ છે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એ...| હસમુખ મઢીવાળા}} | |||
<poem> | <poem> | ||
અલ્લામિયાંને દૂરથી મારા સલામ છે, | અલ્લામિયાંને દૂરથી મારા સલામ છે, | ||
Line 27: | Line 29: | ||
સરનામું એનું શોધવું મુશ્કેલ કામ છે. | સરનામું એનું શોધવું મુશ્કેલ કામ છે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/અવકાશને માનવતાથી મઢીશ હું | અવકાશને માનવતાથી મઢીશ હું ]] | અરધી સદી પૂર્વે ગૌરીશિખરે ચઢ્યો... ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/બાળકોના વૉર્ડમાં એક માતા | બાળકોના વૉર્ડમાં એક માતા]] | જાણે સાવ ખાલી ખાટલાના ઊંચાનીચા થતા ]] | |||
}} |
Latest revision as of 12:09, 21 October 2021
એ...
હસમુખ મઢીવાળા
અલ્લામિયાંને દૂરથી મારા સલામ છે,
એના ને મારા બેઉના જુદા મુકામ છે.
એ રામ હો, કે હો રહીમ, કે એ ઇમામ હો,
મક્કા, મદીના, કાશી સૌ એનાં જ ધામ છે.
ભાષા હંમેશાં ભિન્ન ભિન્ન બોલતો રહ્યો,
ગીતા, કુરાન, ગ્રંથ સૌ એના કલામ છે.
કેવાં ધરે છે રૂપ એ એની ખબર નથી,
ક્યારે એ કાલીદાસ તો ક્યારે ખયામ છે.
એ કોઈનો સાહેબ નથી, શેઠ પણ નથી,
લેકિન ખલક આ સારીયે એની ગુલામ છે.
ઘોડો નથી, ગાડી ની કે ચક્ર પણ નથી,
એને જ હાથ તે છતાં સૌની લગામ છે.
સ્થાપ્યું નથી કો રાજ્ય કે એ રાજવી નથી,
તોયે અનોખા દોર ને નોખા દમામ છે.
એને પુકારવો કહો કેવા તે નામથી,
એના સહી, ગલત અને જાલીય નામ છે.
કોઈ ગુનો કર્યો નથી તોયે ફરાર દોસ્ત!
સરનામું એનું શોધવું મુશ્કેલ કામ છે.