અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ગાલ્લું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઊભાં છાનાં ઝાડ : અંધકારના ઊંચા-નીચા પ્હાડ, ઉપર અળગો તારક-દરિયો ડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ગાલ્લું|પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
ઊભાં છાનાં ઝાડ : | ઊભાં છાનાં ઝાડ : | ||
Line 21: | Line 23: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૬૧)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૬૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ક્યાં ? | |||
|next =ગીત એક ગાયું | |||
}} |
Latest revision as of 12:36, 21 October 2021
ગાલ્લું
પ્રિયકાન્ત મણિયાર
ઊભાં છાનાં ઝાડ :
અંધકારના ઊંચા-નીચા પ્હાડ,
ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,
ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું —
ચંદ્ર પડ્યો શું મોળો!
ભાત ભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટી
વાદળ રૂપે હાર એની તે હજી ન તૂટી!
પવન પંખી-શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ?
એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ!
દૂર ઘંટના થાય ટકોરા : વાગ્યા ત્રણ કે ચાર
એક નાનકી ઠેસ ખાઈને કાળ પસાર,
ચોકીદારની લાકડીઓનાં લથડે-ખખડે પગલાં
લાલટેનને હવે બગાસાં ઢગલા;
ઠર્યા દીવાની વાટ સરીખા ચીલા ટાઢા રામ,
ભવિષ્યનો શું ભાર લઈને —
પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ?
(આ નભ ઝૂક્યું, પૃ. ૬૧)