26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સંતની દૃષ્ટિ|ભાનુપ્રસાદ ત્રિવેદી}} | |||
<poem> | <poem> | ||
આણી પારે પેલી પારે અમને સર્વ રૂપાળું, | આણી પારે પેલી પારે અમને સર્વ રૂપાળું, | ||
Line 5: | Line 7: | ||
ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં; | ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં; | ||
પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, — | પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, — | ||
:::અમને ખરબચડું ના કંઈયે, | ::: અમને ખરબચડું ના કંઈયે, | ||
:::અમને સર્વ સુંવાળું... આણી પારે. | ::: અમને સર્વ સુંવાળું... આણી પારે. | ||
પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું, | પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું, | ||
પળમાં ઊંચે ઊડવું, પળમાં ગહન પાણીડે ડૂબવું; | પળમાં ઊંચે ઊડવું, પળમાં ગહન પાણીડે ડૂબવું; | ||
:::આમ ઉરમાં સુખદુઃખ સંપીને | ::: આમ ઉરમાં સુખદુઃખ સંપીને | ||
:::જીવતર જીવતાં ન્યારું... આણી પારે. | ::: જીવતર જીવતાં ન્યારું... આણી પારે. | ||
મૃગલાં શાં મનમસ્ત બનીને ભરીએ અનહદ ફાળો, | મૃગલાં શાં મનમસ્ત બનીને ભરીએ અનહદ ફાળો, | ||
આજ હિમાલય કાલ ગિરિતલ નિત નિત નવ રહેઠાણો; | આજ હિમાલય કાલ ગિરિતલ નિત નિત નવ રહેઠાણો; | ||
:::અમ કાજે પથરાયું ચોગમ | ::: અમ કાજે પથરાયું ચોગમ | ||
:::વ્હાલું વિશ્વ વિશાળું... આણી પારે. | ::: વ્હાલું વિશ્વ વિશાળું... આણી પારે. | ||
ધખધખ લાગે લ્હાય ભલે ને આગળ પાછળ ઉપર, | ધખધખ લાગે લ્હાય ભલે ને આગળ પાછળ ઉપર, | ||
વરસે તાતાં તીર ભલે ને વ્યોમ થકી આ તન પર; | વરસે તાતાં તીર ભલે ને વ્યોમ થકી આ તન પર; | ||
:::અલક તોય ના ચળે, અમારે | ::: અલક તોય ના ચળે, અમારે | ||
:::રામ તણું રખવાળું... આણી પારે. | ::: રામ તણું રખવાળું... આણી પારે. | ||
{{Right|(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)}} | {{Right|(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/ઉનાળો | ઉનાળો]] | ધૂળો-ઢાળો ઉનાળો-અજગરભરડો સૃષ્ટિને લૈ પડ્યો છે]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઈશ્વર સુથાર ‘શિલ્પી’/પૂછવાનું થાય છે... | પૂછવાનું થાય છે...]] | પૂછવાનું મન થતું પગ આટલું, ક્યાં જવા ઉતાવળું ડગ આટલું!]] | |||
}} |
edits