અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/અનુભૂતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}લીલ લપાઈ બેઠી જળને તળિયે; સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અનુભૂતિ|સુરેશ દલાલ}}
<poem>
<poem>
{{space}}લીલ લપાઈ બેઠી જળને તળિયે;
{{space}}લીલ લપાઈ બેઠી જળને તળિયે;
Line 13: Line 15:
{{Right|(કાવ્યસૃષ્ટિ, ૧૯૮૬, પૃ. ૭૦)}}
{{Right|(કાવ્યસૃષ્ટિ, ૧૯૮૬, પૃ. ૭૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =તો જાણું!
|next =રાત આખી
}}

Latest revision as of 10:37, 22 October 2021

અનુભૂતિ

સુરેશ દલાલ

         લીલ લપાઈ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ!

         કંપ્યું જળનું રેશમ પોત;
         કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ!

         હળવે ઊતરે આખું વ્યોમ;
         નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ!

(કાવ્યસૃષ્ટિ, ૧૯૮૬, પૃ. ૭૦)