અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/પોપટ બેઠો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પોપટ બેઠો| ધીરુ પરીખ}} <poem> અધખૂલીઆજવસારે પોપટનાનોઆવીબેઠો જ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 2: Line 2:
{{Heading|પોપટ બેઠો| ધીરુ પરીખ}}
{{Heading|પોપટ બેઠો| ધીરુ પરીખ}}
<poem>
<poem>
અધખૂલીઆજવસારે
અધખૂલી આજ વસારે
પોપટનાનોઆવીબેઠો
પોપટ નાનો આવી બેઠો
જીરણઘર-મોભારે.
જીરણ ઘર-મોભારે.
આછોએવોએકટહુકોકીધો,
આછો એવો એક ટહુકો કીધો,
વનનોઆખોઉઘાડવેરીદીધો!
વનનો આખો ઉઘાડ વેરી દીધો!
બટકેલુંયેનેવેનેવું
બટકેલુંયે નેવેનેવું
પાંદબનીનેફરક્યું,
પાંદ બનીને ફરક્યું,
વળીઓનીડાળેથીશીળું
વળીઓની ડાળેથી શીળું
કિરણછાનકુંસરક્યું,
કિરણ છાનકું સરક્યું,
ભાતભાતનાંફૂલપાંગર્યાં
ભાત ભાતનાં ફૂલ પાંગર્યાં
ઈંટઈંટપર,
ઈંટ ઈંટ પર,
સાવશૂન્યનુંફળઝૂલતુંતે
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે
પોપટનાટહુકાએટોચ્યું,
પોપટના ટહુકાએ ટોચ્યું,
ચાંદરણાંનાંપતંગિયાંશાં
ચાંદરણાંનાં પતંગિયાં શાં
ફૂલફૂલપરઊડ્યાં!
ફૂલ ફૂલ પર ઊડ્યાં!
પલભરમાંતો
પલભરમાં તો
વનનોઘેઘૂરફાલઝૂમતોહેઠો
વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો
પોપટનાનોઘર-મોભારેબેઠો!
પોપટ નાનો ઘર-મોભારે બેઠો!
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૩)}}
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =નિરુત્તર
|next =વિમાસણ
}}

Latest revision as of 11:00, 22 October 2021

પોપટ બેઠો

ધીરુ પરીખ

અધખૂલી આજ વસારે
પોપટ નાનો આવી બેઠો
જીરણ ઘર-મોભારે.
આછો એવો એક ટહુકો કીધો,
વનનો આખો ઉઘાડ વેરી દીધો!
બટકેલુંયે નેવેનેવું
પાંદ બનીને ફરક્યું,
વળીઓની ડાળેથી શીળું
કિરણ છાનકું સરક્યું,
ભાત ભાતનાં ફૂલ પાંગર્યાં
ઈંટ ઈંટ પર,
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે
પોપટના ટહુકાએ ટોચ્યું,
ચાંદરણાંનાં પતંગિયાં શાં
ફૂલ ફૂલ પર ઊડ્યાં!
પલભરમાં તો
વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો
પોપટ નાનો ઘર-મોભારે બેઠો!
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૩)