અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/વિમાસણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વિમાસણ|ધીરુ પરીખ}} <poem> આઘેરાગરજેછેસાયરક્યારના ::: પડ્યાઝીણે...")
 
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 2: Line 2:
{{Heading|વિમાસણ|ધીરુ પરીખ}}
{{Heading|વિમાસણ|ધીરુ પરીખ}}
<poem>
<poem>
આઘેરાગરજેછેસાયરક્યારના
આઘેરા ગરજે છે સાયર ક્યારના
::: પડ્યાઝીણેરાકાળાયજી;
:: પડ્યા ઝીણેરા કાળાય જી;
વગડેવેરાયલઆપણવાદળી
વગડે વેરાયલ આપણ વાદળી
::: હવેક્યમરેમળાયજી? — આઘેરા.
:: હવે ક્યમ રે મળાય જી? — આઘેરા.
કામઠેથીછૂટ્યાંતીરઆપણે
કામઠેથી છૂટ્યાં તીર આપણે
::: બાણાવળીનેસંચારજી;
:: બાણાવળીને સંચાર જી;
તાક્યાંરેનિશાનપાડીઝૂરતાં
તાક્યાં રે નિશાન પાડી ઝૂરતાં
::: પાછાંક્યમરેવળાયજી? — આઘેરા.
:: પાછાં ક્યમ રે વળાય જી? — આઘેરા.
આપણેટહુકાપંખીગાનના
આપણે ટહુકા પંખીગાનના
::: રઝળ્યાવનનીમોઝારજી;
:: રઝળ્યા વનની મોઝાર જી;
હવેરેશોધીએકંઠનાંબેસણાં
હવે રે શોધીએ કંઠનાં બેસણાં
::: ક્યાંયએંધાણીભાળાયજી? — આઘેરા.
:: ક્યાંય એંધાણી ભાળાય જી? — આઘેરા.
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)}}
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =પોપટ બેઠો
|next =શીખ
}}

Latest revision as of 11:01, 22 October 2021

વિમાસણ

ધીરુ પરીખ

આઘેરા ગરજે છે સાયર ક્યારના
પડ્યા ઝીણેરા કાળાય જી;
વગડે વેરાયલ આપણ વાદળી
હવે ક્યમ રે મળાય જી? — આઘેરા.
કામઠેથી છૂટ્યાં તીર આપણે
બાણાવળીને સંચાર જી;
તાક્યાં રે નિશાન પાડી ઝૂરતાં
પાછાં ક્યમ રે વળાય જી? — આઘેરા.
આપણે ટહુકા પંખીગાનના
રઝળ્યા વનની મોઝાર જી;
હવે રે શોધીએ કંઠનાં બેસણાં
ક્યાંય એંધાણી ભાળાય જી? — આઘેરા.
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)