અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/શું થશે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શું થશે?|લાભશંકર ઠાકર}} <poem> તાત્ત્વિક કટોકટીમાં મારું ક્રિ...")
 
No edit summary
 
Line 8: Line 8:
શું થશે?
શું થશે?
</poem>
</poem>
{{HeaderNav2
|previous = સમજ્યા
|next = જણ જીવો જી
}}

Latest revision as of 12:36, 22 October 2021


શું થશે?

લાભશંકર ઠાકર

તાત્ત્વિક કટોકટીમાં
મારું ક્રિયાપદ ફસાઈ ગયું છે.
શું થશે?