અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલુભાઈ પટેલ/આવશે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
:::::::::::::એક રણકો ફોન ઉપર આવશે; | |||
:::::::::::::લૈને સંદેશો કબૂતર આવશે. | |||
:::::::::::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક; | |||
:::::::::::::ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે. | |||
:::::::::::::આંગણે આંબાને આવી કેરીઓ, | |||
:::::::::::::રોજના બેચાર પથ્થર આવશે. | |||
:::::::::::::જૂના પત્રો સાચવીને રાખજે, | |||
:::::::::::::એક દિ’ એનોય અવસર આવશે. | |||
:::::::::::::આજ હું ઊભો છું એવી સરહદે; | |||
:::::::::::::બંને બાજુએથી લશ્કર આવશે. | |||
:::::::::::::જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ; | |||
:::::::::::::ઝેર સૌ પીવાને શંકર આવશે | |||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/સંધ્યા | સંધ્યા]] | પર્ણરવ મહીં પડઘાતી સીમ સાંભળું.]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/બાવળ | બાવળ]] | બાવળ, ઊંચો વધીને આકાશને ચીરી નાખ ]] | |||
}} |
Latest revision as of 09:38, 23 October 2021
આવશે
બાલુભાઈ પટેલ
એક રણકો ફોન ઉપર આવશે;
લૈને સંદેશો કબૂતર આવશે.
આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક;
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.
આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.
જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.
આજ હું ઊભો છું એવી સરહદે;
બંને બાજુએથી લશ્કર આવશે.
જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ;
ઝેર સૌ પીવાને શંકર આવશે