26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગ્રસ્ત છું...| નયના જાની}} <poem> એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Heading|ગ્રસ્ત છું...| નયના જાની}} | {{Heading|ગ્રસ્ત છું...| નયના જાની}} | ||
<poem> | <poem> | ||
એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહું, સખી! | ||
એને જ શ્વાસ શ્વસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::એને જ શ્વાસ શ્વસ્ત છું, સાચું કહું, સખી! | ||
એમ જ ગમી ગયું અને કારણ કશું નથી, | ::::::::::::એમ જ ગમી ગયું અને કારણ કશું નથી, | ||
એ ખ્યાલમાં જ મસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::એ ખ્યાલમાં જ મસ્ત છું, સાચું કહું, સખી! | ||
એનું બધું જ જેવું હો તેવું ગમે મને, | ::::::::::::એનું બધું જ જેવું હો તેવું ગમે મને, | ||
તું કે’ તો બુતપરસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::તું કે’ તો બુતપરસ્ત છું, સાચું કહું, સખી! | ||
કંઈ પણ અડ્યું કે તુર્ત સજીવન બની જતું, | ::::::::::::કંઈ પણ અડ્યું કે તુર્ત સજીવન બની જતું, | ||
એવો કદાચ હસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::એવો કદાચ હસ્ત છું, સાચું કહું, સખી! | ||
અંદર ઊગે ને આથમે રંગો ભરી ક્ષણો, | ::::::::::::અંદર ઊગે ને આથમે રંગો ભરી ક્ષણો, | ||
હું ખુદ ઉદય ને અસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::હું ખુદ ઉદય ને અસ્ત છું, સાચું કહું, સખી! | ||
સુખદુઃખ કશેય હો મને મારા જ લાગતાં, | ::::::::::::સુખદુઃખ કશેય હો મને મારા જ લાગતાં, | ||
સંવેદના સમસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::સંવેદના સમસ્ત છું, સાચું કહું, સખી! | ||
આંગણ મહીં જ રમ્ય મધુર ધૂપ-છાંવ છે, | ::::::::::::આંગણ મહીં જ રમ્ય મધુર ધૂપ-છાંવ છે, | ||
નિરખ્યા કરું છું, વ્યસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::નિરખ્યા કરું છું, વ્યસ્ત છું, સાચું કહું, સખી! | ||
લોકો સુગંધનું ય અરે, નામ શોધતા, | ::::::::::::લોકો સુગંધનું ય અરે, નામ શોધતા, | ||
નિર્નામ હું તો મસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::નિર્નામ હું તો મસ્ત છું, સાચું કહું, સખી! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયના જાની/અનહદ અપાર વરસે | અનહદ અપાર વરસે]] | આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે; ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયના જાની/પ્રતીક્ષા જ છે હવે | પ્રતીક્ષા જ છે હવે]] | વ્યાકુળ હૃદયનું કામ પ્રતીક્ષા જ છે હવે,]] | |||
}} |
edits