અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયના જાની/ગ્રસ્ત છું...: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગ્રસ્ત છું...| નયના જાની}} <poem> એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહુ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|ગ્રસ્ત છું...| નયના જાની}}
{{Heading|ગ્રસ્ત છું...| નયના જાની}}
<poem>
<poem>
એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહું, સખી!
::::::::::::એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહું, સખી!
એને જ શ્વાસ શ્વસ્ત છું, સાચું કહું, સખી!
::::::::::::એને જ શ્વાસ શ્વસ્ત છું, સાચું કહું, સખી!


એમ જ ગમી ગયું અને કારણ કશું નથી,
::::::::::::એમ જ ગમી ગયું અને કારણ કશું નથી,
એ ખ્યાલમાં જ મસ્ત છું, સાચું કહું, સખી!
::::::::::::એ ખ્યાલમાં જ મસ્ત છું, સાચું કહું, સખી!


એનું બધું જ જેવું હો તેવું ગમે મને,
::::::::::::એનું બધું જ જેવું હો તેવું ગમે મને,
તું કે’ તો બુતપરસ્ત છું, સાચું કહું, સખી!
::::::::::::તું કે’ તો બુતપરસ્ત છું, સાચું કહું, સખી!


કંઈ પણ અડ્યું કે તુર્ત સજીવન બની જતું,
::::::::::::કંઈ પણ અડ્યું કે તુર્ત સજીવન બની જતું,
એવો કદાચ હસ્ત છું, સાચું કહું, સખી!
::::::::::::એવો કદાચ હસ્ત છું, સાચું કહું, સખી!


અંદર ઊગે ને આથમે રંગો ભરી ક્ષણો,
::::::::::::અંદર ઊગે ને આથમે રંગો ભરી ક્ષણો,
હું ખુદ ઉદય ને અસ્ત છું, સાચું કહું, સખી!
::::::::::::હું ખુદ ઉદય ને અસ્ત છું, સાચું કહું, સખી!


સુખદુઃખ કશેય હો મને મારા જ લાગતાં,
::::::::::::સુખદુઃખ કશેય હો મને મારા જ લાગતાં,
સંવેદના સમસ્ત છું, સાચું કહું, સખી!
::::::::::::સંવેદના સમસ્ત છું, સાચું કહું, સખી!


આંગણ મહીં જ રમ્ય મધુર ધૂપ-છાંવ છે,
::::::::::::આંગણ મહીં જ રમ્ય મધુર ધૂપ-છાંવ છે,
નિરખ્યા કરું છું, વ્યસ્ત છું, સાચું કહું, સખી!
::::::::::::નિરખ્યા કરું છું, વ્યસ્ત છું, સાચું કહું, સખી!


લોકો સુગંધનું ય અરે, નામ શોધતા,
::::::::::::લોકો સુગંધનું ય અરે, નામ શોધતા,
નિર્નામ હું તો મસ્ત છું, સાચું કહું, સખી!
::::::::::::નિર્નામ હું તો મસ્ત છું, સાચું કહું, સખી!
</poem>
</poem>
18,450

edits

Navigation menu