અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/કંકુવરણા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| કંકુવરણા |સુધીર પટેલ}} <poem> તમને લાગે છે મારા શબ્દો કંકુવરણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(જળ પર લકીર)}} | {{Right|(જળ પર લકીર)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =સોનપરીને | |||
|next =એક આઝાદ ગઝલ | |||
}} |
Latest revision as of 13:06, 29 October 2021
કંકુવરણા
સુધીર પટેલ
તમને લાગે છે મારા શબ્દો કંકુવરણા!
વાસ્તવમાં એ છે મારા જખ્મો કંકુવરણા!
એના પર ચાલી ચાલી ચરણો કંકુવરણાં!
અમને આપ્યાં છે એણે પંથો કંકુવરણા!
મિલન હોય મજાનું એ તો સૌ જાણે છે પણ
ભૂલાશે નહિ વિરહનાં વર્ષો કંકુવરણાં!
ફૂલગુલાબી સ્વપ્ન ગમે છે જોવાં અમને, પણ
સામે મળતાં જ રહે છે તથ્યો કંકુવરણાં!
રક્ત રહે છે એથી કાયમ લાલ લાલ ‘સુધીર’,
જોવા મળતાં રોજ રોજ દૃશ્યો કંકુવરણાં!
(જળ પર લકીર)