અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/વર્ણાનુપ્રાસ ગઝલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| વર્ણાનુપ્રાસ ગઝલ|સુધીર પટેલ}} <poem> લ્હેરખી લૈ લ્યો લીલી કે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|((નવનીત સમર્પણ, નવેમ્બર, 2020, પૃ.120)}} | {{Right|((નવનીત સમર્પણ, નવેમ્બર, 2020, પૃ.120)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/અળગો હતો... | અળગો હતો...]] | અળગો હતો, હાથે કરી એને હૃદય-સરસો કર્યો ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઈશ મનીઆર/ગઝલ | ગઝલ]] | સૂર્યને ઊંચે જઈ બપ્પોર કરતા આવડે છે]] | |||
}} |
Latest revision as of 13:10, 29 October 2021
વર્ણાનુપ્રાસ ગઝલ
સુધીર પટેલ
લ્હેરખી લૈ લ્યો લીલી કે લાલ, મરજી બસ તમારી;
વટ કરો કે વરસી પડજો વ્હાલ, મરજી બસ તમારી!
શબ્દ સરશે સર્પ સરખો, ક્યાં પછી એનો ઉતાર?
મૌન માલીપા જ માલામાલ, મરજી બસ તમારી!
ધન્ય પામ્યાં ધારવાનું, છો થતું ધાર્યું ધણીનું;
ખૈર ખલકતની મનાવે ખ્યાલ, મરજી બસ તમારી!
રંગરસિયા રૂબરૂ થ્યા, રાસ રમવા આજ ‘સુધીર’,
કોણ કરતબ આવી કરશે કાલ? મરજી બસ તમારી!
((નવનીત સમર્પણ, નવેમ્બર, 2020, પૃ.120)
→