કુંવરબાઈનું મામેરું/કડવું ૧૪: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૪| રમણ સોની}} <poem> [ છાબ ખાલી હતી તે ‘જુઓ શામળિયે ભરી.’ વ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|કડવું ૧૪| રમણ સોની}}
{{Heading|કડવું ૧૪| }}

<poem>
<poem>
[ છાબ ખાલી હતી તે ‘જુઓ શામળિયે ભરી.’ વડસાસુએ ભયાનક યાદી કરીને ઠાવકી કુટિલતાથી કહેલું – ‘આશરા પડતું મેં લખાવ્યું, બાપ તમારો રાંક’ એનો સચોટ ઉત્તર હોય એમ કુંવરબાઈ કહે છે : ‘જો લખ્યાથી આશ હોય ઘણી, માગી લેજો બાઈ, પહેરામણી’. લોભી નાગરોનાં મનની દરિદ્રતા પણ અહીં ઉઘાડી પડી જાય છે, એમાં કવિનું આલેખનકૌશલ છે. ]
{{Color|Blue|[ છાબ ખાલી હતી તે ‘જુઓ શામળિયે ભરી.’ વડસાસુએ ભયાનક યાદી કરીને ઠાવકી કુટિલતાથી કહેલું – ‘આશરા પડતું મેં લખાવ્યું, બાપ તમારો રાંક’ એનો સચોટ ઉત્તર હોય એમ કુંવરબાઈ કહે છે : ‘જો લખ્યાથી આશ હોય ઘણી, માગી લેજો બાઈ, પહેરામણી’. લોભી નાગરોનાં મનની દરિદ્રતા પણ અહીં ઉઘાડી પડી જાય છે, એમાં કવિનું આલેખનકૌશલ છે. ]}}
<br>

(રાગ મારુ)
(રાગ મારુ)
Line 16: Line 17:
તમો નિંદતાં  તુલસી ને તાળ,  તેણે  વશ કીધા ગોપાળ.{{space}} ૩
તમો નિંદતાં  તુલસી ને તાળ,  તેણે  વશ કીધા ગોપાળ.{{space}} ૩

જુઓ,  કમાઈ  દુર્બળ  તણી,    જીવે છે  હરિના  ગુણ ભણી;
જુઓ,  કમાઈ<ref>કમાઈ = કમાણી, વળતર</ref> દુર્બળ  તણી,    જીવે છે  હરિના  ગુણ ભણી;
જો લખ્યાથી હોય આશા ઘણી, માગી લેજો, બાઈ! પહેરામણી.’{{space}} ૪
જો લખ્યાથી હોય આશા ઘણી, માગી લેજો, બાઈ! પહેરામણી.’{{space}} ૪

Line 22: Line 23:
પૂજ્યા પાય બહુ આદર કરી,  આઠ વસ્ર આપ્યાં કર ધરી.{{space}} ૫
પૂજ્યા પાય બહુ આદર કરી,  આઠ વસ્ર આપ્યાં કર ધરી.{{space}} ૫

ભીડ  નાગરની  ઘણી  ભાળી,    પછેડીની  પલવટ  વાળી;
ભીડ  નાગરની  ઘણી  ભાળી,    પછેડીની  પલવટ  વાળી<ref>પલવટ વાળી = કમર ઉપર કપડું બાંધી</ref>;
આવ્યા છાબ પાસે વનમાળી, છોડી ગાંઠડી વસ્ત્ર આપે ટાળી.{{space}} ૬
આવ્યા છાબ પાસે વનમાળી, છોડી ગાંઠડી વસ્ત્ર આપે ટાળી.{{space}} ૬

Line 32: Line 33:

સજોડે તેડ્યાં જેઠ-જેઠાણી, આઠ વસ્ત્ર પહેરાવ્યાં આણી;
સજોડે તેડ્યાં જેઠ-જેઠાણી, આઠ વસ્ત્ર પહેરાવ્યાં આણી;
પ્રીતે પૂજ્યાં દિયર-દેરાણી,  બુસટિયો તવ બોલ્યો વાણી : {{space}} ૯
પ્રીતે પૂજ્યાં દિયર-દેરાણી,  બુસટિયો<ref>બુસટિયો = સીમંતિનીને કંકુવાળા હાથ ગાલે લગાવવાની વિધિ કરનાર પતિનો નાનો ભાઈ (દિયર)
</ref> તવ બોલ્યો વાણી : {{space}} ૯

‘જ્યહાં નરસૈંયો ત્યહાં નવનિધિ,’ દિયરિયો બેઠો હઠ કીધી;
‘જ્યહાં નરસૈંયો ત્યહાં નવનિધિ,’ દિયરિયો બેઠો હઠ કીધી;
Line 42: Line 44:
આપ્યા સાસુને સોળે શણગાર,  પહેરાવી કીધો નમસ્કાર;
આપ્યા સાસુને સોળે શણગાર,  પહેરાવી કીધો નમસ્કાર;
તવ કોપ્યાં વડસાસુ અપાર, સરવ કુટુંબનો કીધો તિરસ્કાર.{{space}} ૧૨
તવ કોપ્યાં વડસાસુ અપાર, સરવ કુટુંબનો કીધો તિરસ્કાર.{{space}} ૧૨
:::: વલણ
:::: '''વલણ'''
તિરસ્કાર કીધો ડોશીએ : ‘પહેરામણી પહેરું નહીં;
તિરસ્કાર કીધો ડોશીએ : ‘પહેરામણી પહેરું નહીં;
વડી વહુ આગળ થઈ,  હું ઘરડી તે પાછળ રહી!’{{space}} ૧૩
વડી વહુ આગળ થઈ,  હું ઘરડી તે પાછળ રહી!’{{space}} ૧૩
</poem>
</poem><br>

{{HeaderNav2
{{HeaderNav2
|previous = કડવું ૧૩
|previous = કડવું ૧૩
|next = કડવું ૧૫
|next = કડવું ૧૫
}}
}}<br>
19,010

edits