18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
અલ્પ રેણી રહી, રાણાજી! ઊંઘ તમને આ શી જી? | અલ્પ રેણી રહી, રાણાજી! ઊંઘ તમને આ શી જી? | ||
શકે સખી! આ ભિયા દીસે છે કુંભકર્ણના ઉપાસી જી.’ ૪ | શકે સખી! આ ભિયા<ref>ભિયા-ભાઈ</ref> દીસે છે કુંભકર્ણના ઉપાસી જી.’ ૪ | ||
ઊંચે સ્વરે જઈ બોલાવે, ચરણ-આભૂષણ વજાડે જી, | ઊંચે સ્વરે જઈ બોલાવે, ચરણ-આભૂષણ વજાડે જી, | ||
મસે મસે હિંદોળો હલાવે, તોહે આંખ ન ઉઘાડે જી. ૫ | મસે<ref>મસે-મસે–ધીમે ધીમે</ref> મસે હિંદોળો હલાવે, તોહે આંખ ન ઉઘાડે જી. ૫ | ||
વાયુ ઢોળે ને ચરણ તળાંસે, કરતી મુખે ચુંબન જી; | વાયુ ઢોળે ને ચરણ તળાંસે, કરતી મુખે ચુંબન જી; | ||
Line 29: | Line 29: | ||
એકાંત માળિયે રાજકન્યાનું કીધું છે પાણિગ્રહણ જી; ૭ | એકાંત માળિયે રાજકન્યાનું કીધું છે પાણિગ્રહણ જી; ૭ | ||
તેનો પિતા મુજને બાંધે છે, હાક ચોદિશ વાગી જી; | તેનો પિતા મુજને બાંધે છે, હાક ચોદિશ<ref>ચોદિશ-ચારેય દિશાઓ</ref> વાગી જી; | ||
‘લાવ ભોગળ, હણું સેનાને,’ સાચે ઊઠ્યો જાગી જી. ૮ | ‘લાવ ભોગળ, હણું સેનાને,’ સાચે ઊઠ્યો જાગી જી. ૮ | ||
હસીહસી ઓખા અળગી રહી, હાકીને ઊઠ્યો શુંય જી? | હસીહસી ઓખા અળગી રહી, હાકીને ઊઠ્યો શુંય જી? | ||
અનિરુદ્ધ ગાભરો થઈ જોતો, ‘કાંહાં આવ્યો છું હુંય જી? ૯ | અનિરુદ્ધ ગાભરો<ref>ગાભરો-ગભરાયેલો</ref> થઈ જોતો, ‘કાંહાં આવ્યો છું હુંય જી? ૯ | ||
આ હિંદોળો નિશ્ચે મારો, પણ મેડી ન હોય મારી જી; | આ હિંદોળો નિશ્ચે મારો, પણ મેડી ન હોય મારી જી; | ||
Line 57: | Line 57: | ||
વિચારીને બોલો, રાણાજી! જાણું પિતામહનાં ચરિત્ર જી. ૧૬ | વિચારીને બોલો, રાણાજી! જાણું પિતામહનાં ચરિત્ર જી. ૧૬ | ||
રીંછસુતા ને કુબ્જા દાસી, તે-પેં ના હું નરતી જી, | રીંછસુતા ને કુબ્જા દાસી, તે-પેં ના હું નરતી<ref>નરતી-ઊતરતી</ref> જી, | ||
પિતા તમારો પરણી લાવ્યા, તે તો પ્રગટ નથી કરતી જી.’ ૧૭ | પિતા તમારો પરણી લાવ્યા, તે તો પ્રગટ નથી કરતી જી.’ ૧૭ | ||
Line 66: | Line 66: | ||
ગાંધર્વવિવાહ તત્ક્ષણ કીધો, પરણાવ્યાં વરકન્યાય જી. ૧૯ | ગાંધર્વવિવાહ તત્ક્ષણ કીધો, પરણાવ્યાં વરકન્યાય જી. ૧૯ | ||
::::'''વલણ''' | ::::'''વલણ''' | ||
વરકન્યા પરણાવી નારદ હવા અંતર્ધાન રે; | વરકન્યા પરણાવી નારદ હવા<ref>થયા</ref> અંતર્ધાન રે; | ||
નરનારી સુખ ભોગવે ઇંદ્ર-ઇંદ્રાણી સમાન ૨. ૨૦ | નરનારી સુખ ભોગવે ઇંદ્ર-ઇંદ્રાણી સમાન ૨. ૨૦ | ||
</poem> | </poem> |
edits