ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/અન્ય દ્વારા થયેલાં સંપાદનો: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| ઉમાશંકર જોશી-સાહિત્યસૂચિ | ૫. ઉમાશંકર જોશીની કૃતિઓને અનુ...") |
(No difference)
|
Revision as of 16:10, 3 November 2021
૫. ઉમાશંકર જોશીની કૃતિઓને અનુલક્ષીને અન્ય દ્વારા થયેલાં સંપાદનો
ઉમાશંકર જોશી સાથે વાચનયાત્રા (ઈ. સ. ૨૦૦૫). (સંપા. મહેન્દ્ર મેઘાણી). કનકરજ ઉમાશંકર જોશીની કવિતાની (૧૯૯૪). (સંપા. મહેન્દ્ર મેઘાણી) (લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશન). કાવ્ય-કણિકા : ૧ : ઉમાશંકર જોશી (જુલાઈ, ૧૯૮૧). (લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશન). કાવ્યકોડિયાં : સંપુટ : ૩ : ઉમાશંકર જોશીનાં કાવ્યો (૧૯૮૧). (સંપા. જયન્ત પાઠક) (લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશન). કેટલાંક કાવ્યો : ઉમાશંકર જોશી (ઈ. સ. ૧૯૯૩). (સંપાદન અને પ્રસ્તાવના : સુરેશ દલાલ) (સાહિત્ય અકાદમી દિલ્હીનું પ્રકાશન). ચૂંટેલી કવિતા : ઉમાશંકર જોશી (૨૧, જુલાઈ, ૧૯૯૯). (સંપાદન અને પ્રસ્તાવના : ભોળાભાઈ પટેલ). પુનર્મુદ્રણ : માર્ચ, ૨૦૦૨. શ્રેષ્ઠ ઉમાશંકર (સમગ્ર સાહિત્યમાંથી ચયન) (૨૧ જુલાઈ, ૨૦૦૫) (સંપા. નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ). સમન્વય (ઈ. સ. ૧૯૭૫) (સુન્દરમ્–ઉમાશંકરકૃત સૉનેટોનો સંચય).(સંપા. સુરેશ દલાલ). निशीथ एवं अन्य कविताएँ (1968) (રૂપાન્તર : રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ). Selected Poems of Umashankar Joshi (A. D. ૧૯૯૮). (Translated by Dushyanta Pandya).