ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/કૃતિત્વ–જીવનક્રમિકા–તવારીખ–સાલવારી: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| ઉમાશંકર જોશી : કર્તાવિષયક વિવેચનગ્રંથો – લેખોની સૂચિ | ૧....") |
(No difference)
|
Revision as of 16:16, 3 November 2021
૧. ઉમાશંકર-વિષયક કૃતિત્વ–જીવનક્રમિકા–તવારીખ–સાલવારી
‘ઉમાશંકર : કૃતિત્વ’,
અમૃત લઈ આવ્યો અવનિનું. સંપા. હરીશ પંડિત અને અન્ય, ઈ. સ. ૧૯૮૯, પૃ. ૧૯૭–૧૯૮.
(શ્રી) ઉમાશંકર જોશી : જીવનક્રમિકા,
સંકલનકાર : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધા ત્રિવેદી,
બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૨૦૯–૨૧૬.
પુનર્મુદ્રણ : ઉમાશંકર એક છબી, સંપા. મહેન્દ્ર મેઘાણી, ઈ. સ. ૧૯૯૦, પૃ. ૪૮–૫૨. (‘બુદ્ધિપ્રકાશ’માંથી સંક્ષિપ્ત)
પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૩, પૃ. ૧૫૮–૧૭૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૬૩–૩૭૫.
‘ઉમાશંકર : તવારીખ’,
અમૃત લઈ આવ્યો અવનિનું, સંપાદક : હરીશ પંડિત અને અન્ય, ઈ. સ. ૧૯૮૯,
પૃ. ૧૯૩–૧૯૬.
‘ઉમાશંકર : સાલવારી’,
ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ઈ. સ. ૧૯૮૯, પૃ. ૧૪૭–૧૫૦.
‘તવારીખ’, સંકલનકાર : રસિક ઝવેરી, કવિનો શબ્દ, સંપા. સુરેશ દલાલ, ૧૯૬૮, પૃ. ૩૪૧–૩૪૩.