8,009
edits
No edit summary |
No edit summary |

(5 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧. ઊર્મિકવિતા|}} | {{Heading|૧. ઊર્મિકવિતા-૨|}} | ||
'''૨.'''  | '''૨.'''  | ||
Line 2,399: | Line 2,399: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘લોકલ’માં<ref>નિશીથ, પૃ. ૧૩૫. | ‘લોકલ’માં<ref>નિશીથ, પૃ. ૧૩૫.</ref> પણ વસંતતિલકા કવિએ પ્રયોજ્યો છે. ‘આતિથ્ય’માં ‘વસંતદીક્ષા’માં વસંતતિલકા વૃત્તની પસંદગી વિષયાનુકૂલ તો લાગે જ; એમાં ન્હાનાલાલીય છંદ-છટાનો અણસાર પણ વરતાય છે. ‘આત્માની એ વરદ રમ્ય વસંતદીક્ષા’ – આ પંક્તિ નીચે ઉમાશંકરની સહી ન હોય તો ન્હાનાલાલની એ પંક્તિ હોવાનુંયે કોઈ કહે ! ‘કવિ’માં ઉમાશંકરે વસંતતિલકાનો ‘હું’ અને ‘તે’ વચ્ચેના સંવાદમાં પ્રયોગ કર્યો છે. બોલચાલની ભાષાના ઉચ્ચારણને અનુરૂપ વસંતતિલકાને તેઓ ઢાળે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 2,466: | Line 2,466: | ||
'''એવી દારુણ થૈ જાઉં’ – અતિપ્રણયિતા જ એ.''' | '''એવી દારુણ થૈ જાઉં’ – અતિપ્રણયિતા જ એ.''' | ||
'''‘મર્યે હું, જાણશો પ્રીતિ’ – કિન્તુ એ તો અસંભવ !”''' | '''‘મર્યે હું, જાણશો પ્રીતિ’ – કિન્તુ એ તો અસંભવ !”''' | ||
'''– થંભી કાદંબરીવાણી ત્યાં થૈ વિરહનીરવ.'''</poem> | '''– થંભી કાદંબરીવાણી ત્યાં થૈ વિરહનીરવ.'''</poem>

{{Right|(વસંતવર્ષા, પૃ. ૬૫–૬૬)}} | {{Right|(વસંતવર્ષા, પૃ. ૬૫–૬૬)}}

{{HeaderNav2 | |||
|previous = ૧. ઊર્મિકવિતા | |||
|next = ૧. ઊર્મિકવિતા-૩ | |||