9,286
edits
No edit summary |
No edit summary |
||
| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
<center>• સંકલનકાર : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી • </center> | <center>• સંકલનકાર : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી • </center> | ||
| Line 9: | Line 10: | ||
|- | |- | ||
| ૧૯૧૧ ||:|| ૨૧ જુલાઈ (અષાઢ વદ ૧૦, વિ. સં. ૧૯૬૭) : જન્મ. | | ૧૯૧૧ ||:|| ૨૧ જુલાઈ (અષાઢ વદ ૧૦, વિ. સં. ૧૯૬૭) : જન્મ. | ||
|- | |||
|- | |- | ||
| જન્મસ્થળ ||:|| બામણા, જિ. સાબરકાંઠા, ઉત્તર ગુજરાત. | | જન્મસ્થળ ||:|| બામણા, જિ. સાબરકાંઠા, ઉત્તર ગુજરાત. | ||
| Line 34: | Line 36: | ||
| ૧૯૨૧–’૨૭|| :|| ગુજરાતી ચોથું ધોરણ ઈડર જઈ પૂરું કર્યું. તે પછી ત્યાંની ઍંગ્લો- વર્નાક્યુલર સ્કૂલમાં શિક્ષણ. | | ૧૯૨૧–’૨૭|| :|| ગુજરાતી ચોથું ધોરણ ઈડર જઈ પૂરું કર્યું. તે પછી ત્યાંની ઍંગ્લો- વર્નાક્યુલર સ્કૂલમાં શિક્ષણ. | ||
|- | |- | ||
| ૧૯૨૭–’૨૮|| :|| અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મૅટ્રિકની કક્ષાએ શિક્ષણ. | | ૧૯૨૭–’૨૮|| :|| અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મૅટ્રિકની કક્ષાએ શિક્ષણ.<br> | ||
|- | |- | ||
| ૧૯૨૮ ||:|| મુંબઈ યુનિવર્સિટી તરફથી લેવાતી મૅટ્રિકની પરીક્ષામાં આખા મુંબઈ ઇલાકામાં ત્રીજા નંબરે તથા અમદાવાદમાં પહેલા નંબરે પાસ. ગુજરાત કૉલેજ તરફથી માસિક રૂ.૧૫ની મેરિટ સ્કૉલરશિપ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી માસિક રૂ. ૯નીબારડોલોઇ શિષ્યવૃત્તિ અને ઈડર રાજ્ય તરફથી માસિક રૂ. ૧૫ની શિષ્યવૃત્તિ એનાયત. ગુજરાત કૉલેજમાં પ્રવેશ, જ્યાં ૧૯૩૦ સુધી અભ્યાસ. | | ૧૯૨૮ ||:|| મુંબઈ યુનિવર્સિટી તરફથી લેવાતી મૅટ્રિકની પરીક્ષામાં આખા મુંબઈ ઇલાકામાં ત્રીજા નંબરે તથા અમદાવાદમાં પહેલા નંબરે પાસ. ગુજરાત કૉલેજ તરફથી માસિક રૂ.૧૫ની મેરિટ સ્કૉલરશિપ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી માસિક રૂ. ૯નીબારડોલોઇ શિષ્યવૃત્તિ અને ઈડર રાજ્ય તરફથી માસિક રૂ. ૧૫ની શિષ્યવૃત્તિ એનાયત. ગુજરાત કૉલેજમાં પ્રવેશ, જ્યાં ૧૯૩૦ સુધી અભ્યાસ. | ||
|- | |||
| || : || ઑક્ટોબરમાં આબુનો પ્રવાસ. શરદપૂનમની રાત્રિએ નખી સરોવરનું સૌંદર્યદર્શન, જે ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ નામના તેમના પ્રથમ કાવ્યસૉનેટનું બીજ અને એમની કાવ્યદીક્ષાનો અનુભવ બની રહ્યું. | |||
|- | |- | ||
| ૧૯૨૯ ||:|| જાન્યુઆરીથી શરૂ થયેલી અને ૩૪ દિવસ સુધી ચાલેલી ગુજરાત કૉલેજની હડતાળમાં સામેલ. | | ૧૯૨૯ ||:|| જાન્યુઆરીથી શરૂ થયેલી અને ૩૪ દિવસ સુધી ચાલેલી ગુજરાત કૉલેજની હડતાળમાં સામેલ. | ||
| Line 47: | Line 51: | ||
| ૧૯૩૦–’૩૧|| :|| પહેલો જેલનિવાસ. ચૌદ અઠવાડિયાંનો – નવેમ્બર, ૧૯૩૦થી; સાબરમતી જેલમાં તથા યરવડાની તંબુજેલમાં. ત્યાં મરાઠી, બંગાળી અને ઉર્દૂ શીખવાની શરૂઆત. | | ૧૯૩૦–’૩૧|| :|| પહેલો જેલનિવાસ. ચૌદ અઠવાડિયાંનો – નવેમ્બર, ૧૯૩૦થી; સાબરમતી જેલમાં તથા યરવડાની તંબુજેલમાં. ત્યાં મરાઠી, બંગાળી અને ઉર્દૂ શીખવાની શરૂઆત. | ||
|- | |- | ||
| || | | || : || સાબરમતી જેલમાં જીવનસમગ્ર માટેની આધ્યાત્મિક દીક્ષા આપતો વિલક્ષણ અનુભવ. | ||
|- | |- | ||
| || | | || : || સૌપ્રથમ અનુવાદ ટૉમસ હૂડના ‘ધ સૉન્ગ ઑફ ધ શર્ટ’નો ‘પહેરણનું ગીત’ – એ નામથી. | ||
|- | |- | ||
| ૧૯૩૧ ||:|| કરાંચીમાં મળેલા રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં હાજરી. | | ૧૯૩૧ ||:|| કરાંચીમાં મળેલા રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં હાજરી. | ||
| Line 60: | Line 64: | ||
|- | |- | ||
| || : || ઉગ્ર નેત્રરોગ. | | || : || ઉગ્ર નેત્રરોગ. | ||
|- ૧૯૩૩ ||:|| ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’ના મુખ્ય દૃશ્યનો પદ્યાનુવાદ. | |||
|- | |- | ||
| || : || પુણેમાં દેવદાસ ગાંધી સાથે કામગીરી. | | || : || પુણેમાં દેવદાસ ગાંધી સાથે કામગીરી. | ||
| Line 325: | Line 329: | ||
| || : || પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’(ભાગ–૨)નું સંપાદન (હરિવલ્લભ ભાયાણી સાથે). | | || : || પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’(ભાગ–૨)નું સંપાદન (હરિવલ્લભ ભાયાણી સાથે). | ||
|- | |- | ||
| ૧૯૭૨ : ‘કવિની શ્રદ્ધા’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન. | | ૧૯૭૨ ||:|| ‘કવિની શ્રદ્ધા’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન. | ||
|- | |- | ||
| || : || ‘કાવ્યાયન’ (વિશ્વકવિતાના આસ્વાદલેખોનો સંગ્રહ)નું સંપાદન. આ ગ્રંથથી ‘નિશીથ પુરસ્કાર ગ્રંથમાળા’નો આરંભ થાય છે, જેના ૧૯૮૮ સુધીનાં પ્રકાશનોની સંખ્યા બાવીસેકની થાય છે. | | || : || ‘કાવ્યાયન’ (વિશ્વકવિતાના આસ્વાદલેખોનો સંગ્રહ)નું સંપાદન. આ ગ્રંથથી ‘નિશીથ પુરસ્કાર ગ્રંથમાળા’નો આરંભ થાય છે, જેના ૧૯૮૮ સુધીનાં પ્રકાશનોની સંખ્યા બાવીસેકની થાય છે. | ||
| Line 406: | Line 410: | ||
|- | |- | ||
| || : || આચાર્ય ક્ષિતિમોહન જન્મશતાબ્દી સમિતિ – કલકત્તાના પ્રમુખ. | | || : || આચાર્ય ક્ષિતિમોહન જન્મશતાબ્દી સમિતિ – કલકત્તાના પ્રમુખ. | ||
|- | |||
| ૧૯૮૦ ||:|| પુત્રી નંદિનીનું યુરોપયાત્રા માટે નિમંત્રણ. બંને પુત્રીઓ સાથે યુરોપના ચૌદ દેશોનો પ્રવાસ. | | ૧૯૮૦ ||:|| પુત્રી નંદિનીનું યુરોપયાત્રા માટે નિમંત્રણ. બંને પુત્રીઓ સાથે યુરોપના ચૌદ દેશોનો પ્રવાસ. | ||
|- | |- | ||
| Line 513: | Line 518: | ||
|- | |- | ||
|} | |} | ||
<br> | |||
{{HeaderNav | |||
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/વિવેચન|વિવેચન-સંશોધન-સંપાદન]] | |||
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/સર્જન-વિવેચન-ચિંતન|૧. સર્જન : વિવેચન : ચિંતન]] | |||
}} | |||
<br> | |||