ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/કૃતિત્વ–જીવનક્રમિકા–તવારીખ–સાલવારી: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 27: | Line 27: | ||
કવિનો શબ્દ, સંપા. સુરેશ દલાલ, ૧૯૬૮, પૃ. ૩૪૧–૩૪૩. | કવિનો શબ્દ, સંપા. સુરેશ દલાલ, ૧૯૬૮, પૃ. ૩૪૧–૩૪૩. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav | |||
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/મુલાકાતો–વાર્તાલાપો|૬. ઉમાશંકર-અનુલક્ષિત મુલાકાતો – વાર્તાલાપો]] | |||
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/ઉમાશંકર-વિષયક ગ્રંથો|૨. ઉમાશંકર-વિષયક ગ્રંથો]] | |||
}} | |||
<br> |
Latest revision as of 20:38, 9 November 2021
૧. ઉમાશંકર-વિષયક કૃતિત્વ–જીવનક્રમિકા–તવારીખ–સાલવારી
‘ઉમાશંકર : કૃતિત્વ’,
અમૃત લઈ આવ્યો અવનિનું. સંપા. હરીશ પંડિત અને અન્ય, ઈ. સ. ૧૯૮૯, પૃ. ૧૯૭–૧૯૮.
(શ્રી) ઉમાશંકર જોશી : જીવનક્રમિકા,
સંકલનકાર : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધા ત્રિવેદી,
બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૨૦૯–૨૧૬.
પુનર્મુદ્રણ : ઉમાશંકર એક છબી, સંપા. મહેન્દ્ર મેઘાણી, ઈ. સ. ૧૯૯૦, પૃ. ૪૮–૫૨. (‘બુદ્ધિપ્રકાશ’માંથી સંક્ષિપ્ત)
પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૩, પૃ. ૧૫૮–૧૭૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૬૩–૩૭૫.
‘ઉમાશંકર : તવારીખ’,
અમૃત લઈ આવ્યો અવનિનું, સંપાદક : હરીશ પંડિત અને અન્ય, ઈ. સ. ૧૯૮૯,
પૃ. ૧૯૩–૧૯૬.
‘ઉમાશંકર : સાલવારી’,
ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ઈ. સ. ૧૯૮૯, પૃ. ૧૪૭–૧૫૦.
‘તવારીખ’,
સંકલનકાર : રસિક ઝવેરી,
કવિનો શબ્દ, સંપા. સુરેશ દલાલ, ૧૯૬૮, પૃ. ૩૪૧–૩૪૩.