સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતિલાલ ‘અનિલ’/એકધારા મુશાયરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ‘શયદા’એગઝલનેલોકપ્રિયકરી, તોઈબ્રાહીમદાદાભાઈ‘બેકારે’ એ...")
(No difference)

Revision as of 09:29, 7 June 2021

          ‘શયદા’એગઝલનેલોકપ્રિયકરી, તોઈબ્રાહીમદાદાભાઈ‘બેકારે’ એકધારામુશાયરાયોજીનેગુજરાતભરમાંખૂણેખૂણેઅનેઆફ્રિકા, ઇંગ્લૅન્ડ, કરાંચી, બર્માનાગુજરાતીસમાજસુધીએનેપહોંચાડી. અનેકવાંકવળાંકવાળાશાયરોનેએમનાનિખાલસસ્વભાવેએકસળંગસાંકળરૂપેસાથેરાખ્યા.