સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતિલાલ ‘અનિલ’/એકધારા મુશાયરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ‘શયદા’એગઝલનેલોકપ્રિયકરી, તોઈબ્રાહીમદાદાભાઈ‘બેકારે’ એ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
‘શયદા’એગઝલનેલોકપ્રિયકરી, તોઈબ્રાહીમદાદાભાઈ‘બેકારે’ એકધારામુશાયરાયોજીનેગુજરાતભરમાંખૂણેખૂણેઅનેઆફ્રિકા, ઇંગ્લૅન્ડ, કરાંચી, બર્માનાગુજરાતીસમાજસુધીએનેપહોંચાડી. અનેકવાંકવળાંકવાળાશાયરોનેએમનાનિખાલસસ્વભાવેએકસળંગસાંકળરૂપેસાથેરાખ્યા.
 
‘શયદા’એ ગઝલને લોકપ્રિય કરી, તો ઈબ્રાહીમ દાદાભાઈ ‘બેકારે’ એકધારા મુશાયરા યોજીને ગુજરાતભરમાં ખૂણે ખૂણે અને આફ્રિકા, ઇંગ્લૅન્ડ, કરાંચી, બર્માના ગુજરાતી સમાજ સુધી એને પહોંચાડી. અનેક વાંકવળાંકવાળા શાયરોને એમના નિખાલસ સ્વભાવે એક સળંગ સાંકળરૂપે સાથે રાખ્યા.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu