પ્રેમાનંદ આખ્યાન શ્રેણી: Difference between revisions
No edit summary |
No edit summary |

(3 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}} | {{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}} | ||

[[File:Premanand.jpg]] | |||

{{Heading|પ્રેમાનંદ આખ્યાન શ્રેણી | શ્રેણી-સંપાદક : રમણ સોની}} | {{Heading|પ્રેમાનંદ આખ્યાન શ્રેણી | શ્રેણી-સંપાદક : રમણ સોની}} | ||
Line 8: | Line 14: | ||
(૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે. | (૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે. | ||
એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. {{Color|Blue|વાંચો –}} | એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. {{Color|Blue|વાંચો –}} | ||
[[કુંવરબાઈનું મામેરું|'''૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક — રમણ સોની''']] | |||
[[સુદામાચરિત્ર|'''૨. સુદામાચરિત્ર : સંપાદક — દર્શના ધોળકિયા''']] | |||
[[ઓખાહરણ|'''૩. ઓખાહરણ : સંપાદક — હૃષીકેશ રાવલ''']] | |||
[[અભિમન્યુ આખ્યાન|'''૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક — ભરત ખેની''']] | |||
[[ચંદ્રહાસ આખ્યાન|'''૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક — પ્રવીણ કુકડિયા''']] | |||

{{Poem2Close}} | {{Poem2Close}} | ||

Latest revision as of 18:01, 17 November 2021
શ્રેણી-સંપાદક : રમણ સોની
કવિ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સમર્થ આખ્યાનકાર કવિ હતા – આજે પણ એમની કથનકલા અને કવિશક્તિ આનંદ અને તૃપ્તિનો અનુભવ કરાવે છે.
આ સંપાદન-શ્રેણી પ્રેમાનંદનાં, પહેલે તબક્કે પાંચ આખ્યાનોને ઈ-શ્રેણી રૂપે પ્રગટ કરે છે. જુદાજુદા અભ્યાસી સંપાદકોએ એનું સંપાદન સંભાળ્યું છે અને એમની વિશેષતાઓ એમાં પરોવાઈ છે. પરંતુ, એ સાથે જ, એની રજૂઆતને એક ઘાટ આપવા માટે એનું પરિરૂપ એકસરખું રાખ્યું છે. શ્રેણી-સંપાદકે, દરેક આખ્યાનને સર્વસામાન્યરૂપે લાગુ પડે એવા, ગુજરાતી આખ્યાનના સ્વરૂપ ને વિકાસગતિ અંગે કેટલાક લેખન-અંશો તૈયાર કરીને સામેલ કર્યા છે.
આ આખ્યાનોના દરેક સંપાદકે–
(૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે.
એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. વાંચો –
૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક — રમણ સોની
૨. સુદામાચરિત્ર : સંપાદક — દર્શના ધોળકિયા
૩. ઓખાહરણ : સંપાદક — હૃષીકેશ રાવલ
૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક — ભરત ખેની
૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક — પ્રવીણ કુકડિયા