ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલંકારશેખર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અલંકારશેખર'''</span> : કેશવમિશ્રનો સોળમી સદીના ઉત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અલંકારશાસ્ત્ર | |||
|next = અલંકારસર્વસ્વ | |||
}} | |||
<br> | <br> |
Latest revision as of 12:21, 19 November 2021
અલંકારશેખર : કેશવમિશ્રનો સોળમી સદીના ઉત્તરાર્ધનો અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. આ ગ્રન્થ ત્રણ વિભાગમાં છે : કારિકા, વૃત્તિ અને ઉદાહરણો. કારિકા શૌદ્ધોદનિના નામ પર છે. આ ગ્રન્થકાર પોતે છે કે કોઈ બૌદ્ધલેખક છે તેનો નિર્ણય કરી શકાયો નથી. ‘કાવ્યાદર્શ’, ‘કાવ્યમીમાંસા’, ‘ધ્વન્યાલોક’, ‘કાવ્યપ્રકાશ’, ‘વાગ્ભટાલંકાર’ વગેરે ગ્રન્થોનો આધાર અહીં લેવાયો છે. ગ્રન્થ ૮ રત્નો અને ૨૨ મરીચિઓમાં વિભક્ત છે. કાવ્યલક્ષણ, પ્રતિભા, શબ્દશક્તિ, ગુણ, દોષ, અલંકાર, રસ, સમસ્યાપૂરણ, નાયકનાયિકાભેદ વગેરે વિષયો અહીં આવરી લેવાયા છે. કેશવમિશ્રના જણાવ્યા પ્રમાણે ધર્મચંદ્રના પુત્ર કાંગડાનરેશ માણિક્યચંદ્રના આગ્રહથી એમણે આ ગ્રન્થની રચના કરી છે. ચં.ટો.