ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇતિકલ્પિત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''ઇતિકલ્પિત''' (Faction) : હકીકત અને કલ્પનાના મિશ્રણરૂપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
'''ઇતિકલ્પિત''' (Faction) : હકીકત અને કલ્પનાના મિશ્રણરૂપ આ સંજ્ઞા યુરોપમાં સાતમા દાયકાની અધવચ ચલણમાં આવી. કલ્પિત સાહિત્યની પ્રવિધિથી ઐતિહાસિક સાચી વીગતોને રજૂ કરતાં પુસ્તક, નાટક કે ચલચિત્ર માટે વિવેચકોએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. | '''ઇતિકલ્પિત''' (Faction) : હકીકત અને કલ્પનાના મિશ્રણરૂપ આ સંજ્ઞા યુરોપમાં સાતમા દાયકાની અધવચ ચલણમાં આવી. કલ્પિત સાહિત્યની પ્રવિધિથી ઐતિહાસિક સાચી વીગતોને રજૂ કરતાં પુસ્તક, નાટક કે ચલચિત્ર માટે વિવેચકોએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||

{{HeaderNav2 | |||
|previous = ઇડિપસગ્રંથિ | |||
|next = ઇતિવૃત્ત | |||

Latest revision as of 08:26, 20 November 2021
ઇતિકલ્પિત (Faction) : હકીકત અને કલ્પનાના મિશ્રણરૂપ આ સંજ્ઞા યુરોપમાં સાતમા દાયકાની અધવચ ચલણમાં આવી. કલ્પિત સાહિત્યની પ્રવિધિથી ઐતિહાસિક સાચી વીગતોને રજૂ કરતાં પુસ્તક, નાટક કે ચલચિત્ર માટે વિવેચકોએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે.
ચં.ટો.