ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગેસ્ટાલ્ટ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગેસ્ટાલ્ટ(Gastalt)'''</span>: મનોવિજ્ઞાનમાંથી સ્વીકારવામા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ગૂઢવ્યંગ્યા | |||
|next = ગોપગીત | |||
}} |
Latest revision as of 10:58, 25 November 2021
ગેસ્ટાલ્ટ(Gastalt): મનોવિજ્ઞાનમાંથી સ્વીકારવામાં આવેલી આ જર્મન સંજ્ઞાનો અર્થ છે: સમસ્ત. સાહિત્યક્ષેત્રે સાહિત્યકૃતિની અખિલાઈની વિભાવના એમાંથી સૂચિત છે. લય, કલ્પન, સંરચના, ધ્વનિ – આ સર્વના આંતરસંબંધોના સંયોજનમાંથી જે પ્રભાવ જન્મે છે એને જુદાજુદા ઘટકોના પરીક્ષણથી સમજાવી શકાતો નથી.
ચં.ટો.