ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચાબખા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચાબખા'''</span> : ભોજા ભગતે પ્રયોજેલો મધ્યકાલીન પદપ્રક...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ચાટૂક્તિ
|next = ચારણી સાહિત્ય
}}

Latest revision as of 14:07, 25 November 2021


ચાબખા : ભોજા ભગતે પ્રયોજેલો મધ્યકાલીન પદપ્રકાર. ચાબખો એટલે ચાબુક, તળપદ પણ સણસણતી, તીખી ભાષામાં, સચોટ દૃષ્ટાંતો દ્વારા સંસારની અસારતા અને ભગવદ્ભક્તિનો આશ્રય ચીંધતાં બોધવચનોએ સહૃદય શ્રોતાને મર્માહત કર્યા તેથી આ પદપ્રકાર ચાબખા તરીકે પ્રચલિત થયો. ચાબખામાં મોટે ભાગે ચાર-છ કડીઓ હોય છે. અને તે પ્રાસયુક્ત ટેકપંક્તિઓ પછી અંતરાઓમાં વિસ્તરતું કાવ્યરૂપ છે. ર.ર.દ.