ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચાર પ્રકારના અર્થ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચાર પ્રકારના અર્થ(Four kinds of meaning)'''</span> : આઈ. એ. રિચર્ડ્ઝે ચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ચારણી સાહિત્ય | |||
|next = ચારુદત્ત | |||
}} |
Latest revision as of 14:08, 25 November 2021
ચાર પ્રકારના અર્થ(Four kinds of meaning) : આઈ. એ. રિચર્ડ્ઝે ચાર પ્રકારના અર્થની વાત કરી છે : તાત્પર્ય(Sense) એટલેકે નિર્દિષ્ટ વસ્તુ, સંવેગ(Feeling) એટલે વસ્તુ તરફનું સંવેદન; ભાવ પર્યાવરણ(Tone) એટલે લેખકની અભિવૃત્તિ અને આશય(Intention) એટલે લેખકનો હેતુ.
ચં.ટો.