ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જીવનકથાત્મક વિવેચન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જીવનકથાત્મક વિવેચન(Biographical criticism, Bio Criticism)'''</span> : ઐતિહાસિક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = જીવનકથા | |||
|next = જીવનનો ઉલ્લાસ | |||
}} |
Latest revision as of 09:28, 26 November 2021
જીવનકથાત્મક વિવેચન(Biographical criticism, Bio Criticism) : ઐતિહાસિક વિવેચનની એક શાખા જીવનકથાત્મક વિવેચનની છે. અને એમાં સર્જક વ્યક્તિ કેન્દ્રસ્થાને હોય છે જીવનકથાત્મક વિવેચન, કૃતિને એના રચયિતાથી અલગ તારવીને એનું વિવેચન કરવું અઘરું છે-એવું માને છે. આ વિવેચનનો મત એવો છે કે સર્જકનું જીવન અને એનું વ્યક્તિત્વ સર્જન અંગેની સમજ અને એના આસ્વાદમાં મહત્ત્વની ચાવી પૂરી પાડે છે.
ચં.ટો.