ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્રશ્યબંધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''દૃશ્યબંધ (Scenario)'''</span> : ચલચિત્રની પટકથાના વસ્તુની રૂ...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = દ્રશ્યકાવ્ય
|next = દ્રષ્ટાન્ત
}}

Latest revision as of 12:06, 26 November 2021



દૃશ્યબંધ (Scenario) : ચલચિત્રની પટકથાના વસ્તુની રૂપરેખા. પટકથા તૈયાર કરતાં અગાઉ પાત્રો, પ્રસંગો તથા વાર્તાના મુખ્ય પ્રસંગોને આધારે તૈયાર કરાતી આ રૂપરેખા સમગ્ર પટકથાનાં મહત્ત્વનાં પાસાંઓનો ખ્યાલ આપે છે, તથા વાર્તાનાં મુખ્ય દૃશ્યોનો ક્રમવાર નિર્દેશ કરે છે. ચં.ટો.