ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યપ્રયોગકલા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નાટ્યપ્રયોગકલા (Dramaturgy)'''</span> : નાટકકાર માટે પણ, અને ના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = નાટ્યદર્પણ | |||
|next = નાટ્યરૂપાન્તર | |||
}} |
Latest revision as of 04:39, 28 November 2021
નાટ્યપ્રયોગકલા (Dramaturgy) : નાટકકાર માટે પણ, અને નાટ્યસર્જન તેમજ નાટ્યપ્રયોગની મંચનકલા માટે પણ આ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. લેખન, દિગ્દર્શન, વેશભૂષા જેવાં નાટ્યનાં સર્જન અને મંચનનાં મોટા ભાગનાં પાસાંઓનો આમાં સમાવેશ થાય છે.
પ.ના.