ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પદલોપ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પદલોપ'''</span> (Ellipsis) : વાક્યની સંપૂર્ણ અર્થપ્રાપ્તિ માટ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પદમૈત્રી
|next = પદવ્યુત્ક્રમ
}}

Latest revision as of 06:44, 28 November 2021


પદલોપ (Ellipsis) : વાક્યની સંપૂર્ણ અર્થપ્રાપ્તિ માટે જરૂરી એવો શબ્દ કે એવા શબ્દસમૂહનો લોપ. જેમકે, મેઘનાદ ભટ્ટના ‘અસહાય’ કાવ્યની પંક્તિઓ જુઓ : ‘મારી અસહાયતા એટલી તો અસીમ છે કે / માના ગર્ભમાં નવ નવ માસનો કારાવાસ વેઠી /સ્વતંત્રતાનો શ્વાસ લીધો ત્યારે મારી મેળે હું રડી પણ શક્યો નહિ. – એથી જ – કદાચ...’ ચં.ટો.