ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાવૃત્ત પદવિન્યાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરાવૃત્ત પદવિન્યાસ (Chiasmus)'''</span> : ગદ્ય કે પદ્યમાં સમત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પરાવિન્યાસ વાક્ય | |||
|next = પરાવ્યાકરણતા | |||
}} |
Latest revision as of 06:54, 28 November 2021
પરાવૃત્ત પદવિન્યાસ (Chiasmus) : ગદ્ય કે પદ્યમાં સમતુલન કરતી વાક્યતરાહો, જેમાં મુખ્ય ઘટકોનો વિપર્યય કરવામાં આવ્યો હોય. બીજી રીતે કહીએ તો સમાન્તર વાક્યખંડો વચ્ચેનો વિપર્યય યુક્ત સંબંધ અહીં અભિપ્રેત છે : કાલિદાસની જાણીતી ઉક્તિ ‘न ययौ न तस्थौ’ આનું ઉદાહરણ છે.
ચં.ટો.