ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિસરનવલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરિસરનવલ (Campus Novel)'''</span> : શિક્ષણસંસ્થા કે યુનિવર્સિટી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પરિષ્કરણ | |||
|next = પરિસંખ્યા | |||
}} |
Latest revision as of 07:03, 28 November 2021
પરિસરનવલ (Campus Novel) : શિક્ષણસંસ્થા કે યુનિવર્સિટીના પરિસરજગતમાં વિકસતી હાસ્યપૂર્ણ કે વ્યંગપૂર્ણ નવલકથા. એમાં શિક્ષણજગતની ક્ષતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ પ્રકારની ઘણી નવલકથાઓ કૉલેજ દિવસોની અતીતઝંખાને તીવ્ર કરતી હોય છે. ગુજરાતીમાં રઘુવીર ચૌધરીની ‘એકલવ્ય’(૧૯૬૭) કે જયંત ગાડીતની ‘આવૃત્ત’(૧૯૬૯) આ પ્રકારની નવલકથાઓ છે.
ચં.ટો.