ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પારસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પારસી'''</span> : પારસી સાંકેતિક બોલી છે. વૈદિકકાળમાં ગ...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પાદપૂર્તિ
|next = પારસી બોલી
}}

Latest revision as of 07:13, 28 November 2021



પારસી : પારસી સાંકેતિક બોલી છે. વૈદિકકાળમાં ગૂઢ સાંકેતિક બોલી ન સમજાવાથી તે મ્લેચ્છ ભાષા તરીકે ઓળખાતી. મહાભારતમાં પાંડવોને લાક્ષાગૃહ અંગેના સંદેશામાં વિદુર એ વાપરે છે. જયમંગલની કામસૂત્રની ટીકામાં પણ એનો નિર્દેશ આવે છે. મુસલમાનોના આગમન પછી આવી ગૂઢ સાંકેતિક બોલી ફારસીની જેમ ન સમજાતી હોવાથી પારસી તરીકે ઓળખાઈ. વેપારીઓ કે સોનીઓ ઘરાક સમજે નહીં એવી પારસીમાં વ્યવહાર કરતા હોય છે. ચં.ટો.