ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુષ્પિકા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પુષ્પિકા(Colophone)'''</span> : હસ્તપ્રત અથવા પુસ્તકના એક વિભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પુષ્ટિ સંપ્રદાય | |||
|next = પુસ્તક-પરિચય | |||
}} |
Latest revision as of 07:31, 28 November 2021
પુષ્પિકા(Colophone) : હસ્તપ્રત અથવા પુસ્તકના એક વિભાગનો અંતિમ અંશ, જેમાં કૃતિના એક વિભાગની તેના એક ખંડની કે પછી સંપૂર્ણ કૃતિની પરિસમાપ્તિ દર્શાવવામાં આવી હોય. પુસ્તકના મુખપૃષ્ઠ કે પાછળના પૂંઠા પર આવતું પ્રકાશકનું પ્રતીક અને તારીખ, સ્થળ, મુદ્રક, આવૃત્તિ વગેરે અંગેની આવતી માહિતી.
ચં.ટો.