ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યાવર્તી પ્રાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રત્યાવર્તી પ્રાસ(Alternate Rhyme)'''</span> : કાવ્યની કડીમાં જ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રત્યાયનનો અપસિદ્ધાન્ત | |||
|next = પ્ર-દર્શક | |||
}} |
Latest revision as of 08:06, 28 November 2021
પ્રત્યાવર્તી પ્રાસ(Alternate Rhyme) : કાવ્યની કડીમાં જ્યારે अबअब પ્રકારના વૈકલ્પિક પ્રાસની ગોઠવણી હોય ત્યારે એને આ પ્રકારની સંજ્ઞા લાગુ પડે છે. જેમકે, રાજેન્દ્ર શાહના ‘શ્રાવણી મધ્યાહ્ન’ની પંક્તિઓ : ‘ભારો ઉતારી શિરથી પથને વિસામે (अ)/નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર (ब)/આસીન કોઈ વળી કોઈ વિષણ્ણ કામે (अ)/સુતેલ, નેત્રમહીં મૌન હતું અપાર (ब)’.
ચં.ટો.