ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રશસ્તિકાવ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રશસ્તિકાવ્ય'''</span> : પોતાના ‘કાવ્યાલંકાર’ નામક ગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રશસ્તિ | |||
|next = પ્રશંસાલેખ | |||
}} |
Latest revision as of 08:21, 28 November 2021
પ્રશસ્તિકાવ્ય : પોતાના ‘કાવ્યાલંકાર’ નામક ગ્રન્થના સોળમા અધ્યાયમાં કાવ્યભેદોની સ્પષ્ટતા કરતાં આચાર્ય રુદ્રટે ‘પ્રશસ્તિકાવ્ય’ ભેદનો ઉલ્લેખ કર્યો છે જેમાં રાજકુલનું યશોગાન થતું હોય છે.
ચં.ટો.