ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રાસ (Rhyme)'''</span> : કાવ્યની એક પંક્તિના અંત્ય શબ્દનું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રાવિધિક વિવેચન | |||
|next = પ્રાસહીન પદ્ય | |||
}} |
Latest revision as of 08:52, 28 November 2021
પ્રાસ (Rhyme) : કાવ્યની એક પંક્તિના અંત્ય શબ્દનું કાવ્યની અન્ય પંક્તિના અંત્ય શબ્દ સાથેનું ધ્વનિસામ્ય. બીજી રીતે કહીએ તો પંક્તિઓના અંતિમ ધ્વનિઓની સમાન્તરતા. પદ્ય સહેલાઈથી સ્મૃતિમાં ટકે એ માટે પ્રાસ સહાયક બને છે. પરંતુ પ્રાસની કાવ્ય અંતર્ગત કામગીરી મહત્ત્વની છે. પ્રાસ પદ્યને સંકલિત રાખે છે, સાથે સાથે ધ્વનિસામ્યને કારણે સૌન્દર્યપરક તૃપ્તિનું કારણ બને છે.
ચં.ટો.