ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રેમશૌર્યકથા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમશૌર્યકથા (Romance)'''</span> : મધ્યકાલીન યુરોપમાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રેમલક્ષણા ભક્તિ | |||
|next = પ્રેમાનંદ સાહિત્યસભા | |||
}} |
Latest revision as of 08:58, 28 November 2021
પ્રેમશૌર્યકથા (Romance) : મધ્યકાલીન યુરોપમાં પ્રચલિત સાહિત્યસ્વરૂપ જેમાં પ્રેમ અને શૌર્યનું નિરૂપણ હોય અને જેમાં સ્ત્રીદાક્ષિણ્યસભર નાયકનાં સાહસોની પ્રસંગશ્રેણી રજૂ કરવામાં આવી હોય. આધુનિક સાહિત્યમાં આ કથાસ્વરૂપનો પુનરોદ્ધાર અંગ્રેજ નવલકથાકાર વૉલ્ટર સ્કૉટ દ્વારા થયો. અંગ્રેજીમાં ‘રોમેન્સ’ શબ્દ ‘સ્પેનિશ બેલડ’ના છંદને ઓળખવા માટે પણ પ્રયોજાય છે. પ.ના.